Find the word definition

Wikipedia
Mohnivilla

Mohni Village is located near by Surat about 17 km and very close to the Chalthan.

મોહણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું ગામ છે. મોહણી ગામમાં મુખ્યત્વે હળપતિ તેમ જ પાટીદાર કોમની વસ્તી રહે છે. આ ઉપરાંત અન્ય કોમના લોકો પણ અહીં રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં તેમ જ શાકભાજી જેવા ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.

અહીં એશિયાની સહુ પ્રથમ સરકાર પાસેથી વેચાતુ પાણી લઇ સહકારી ધોરણે ખેડૂતોને વહેચણી કરનારી સહકારી મડળી સને ૧૯૭૮થી કાર્યરત છે જે આ ગામ માટે ગોરવરુપ છે